Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રામનારાયણ વી. પાઠકનું ઉપનામ શું છે ? ઘાયલ દ્વિરેફ સુંદરમ કાન્ત ઘાયલ દ્વિરેફ સુંદરમ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ કાકા કાલેલકર પ્રેમાનંદ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ કાકા કાલેલકર પ્રેમાનંદ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 7 મીટર ત્રિજયા વાળી વર્તુળાકાર લોખંડની ટાંકીને પ્રતિ ચોરસ મીટર રંગકામ કરવાનો ખર્ચ રૂ.120 છે. તો અંદર-બહાર રંગવાનો કુલ ખર્ચ કેટલો થશે ? 110808 110880 110088 118800 110808 110880 110088 118800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાતનું સૌથી મોટું બંદર ક્યું છે ? કંડલા ઓખા મુંદ્રા પોરબંદર કંડલા ઓખા મુંદ્રા પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District બે સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો કુલ કેટલા શક્ય પરિણામો મળે ? અઢાર બાર છત્રીસ ચોવીસ અઢાર બાર છત્રીસ ચોવીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District શીતળા રોગની રસી (વેકસીન) ની શોધ કોણે કરી ? જોસેફ લીસ્ટર એડવર્ડ જેનર પીટર જહોન હંટર જોસેફ લીસ્ટર એડવર્ડ જેનર પીટર જહોન હંટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP