Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'ભવાઇ' માં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે ? સમાજદર્પણ કટાક્ષ ઉપદેશ ભક્તિરસ સમાજદર્પણ કટાક્ષ ઉપદેશ ભક્તિરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘મહાકવિ’ નું બિરૂદ મેળવનાર ગુજરાતના આખ્યાન કવિ કોણ હતાં ? હેમચંદ્રાચાર્ય બોટાદકર પ્રેમાનંદ કલાપી હેમચંદ્રાચાર્ય બોટાદકર પ્રેમાનંદ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District Make the noun of 'Achieve'. Achievement Disachieve Achieving Achieved Achievement Disachieve Achieving Achieved ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી ક્યો શબ્દ પ્રથમ પુરુષ એકવચનનો છે ? તમે તે હું આપણે તમે તે હું આપણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District "એ દિવસ ક્યારે આવશે જ્યારે ભારત દેશ ગરીબી મુક્ત થાય ” – આ વિધાનમાં ક્યારે ___જ્યારે શબ્દોનો પ્રકાર ક્યો છે ? તત્પુરુષ સંયોજન એક પણ નહીં સર્વનામ તત્પુરુષ સંયોજન એક પણ નહીં સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ઝરણાં નાનપણમાં ખુબ રડતી-વાક્યમાં ક્રિયાપદ શોધો ? ઝરણાં ખુબ રડતી નાનપણ ઝરણાં ખુબ રડતી નાનપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP