Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'પ્રેમીઓની આંખોનું મિલન’ શબ્દ સમૂહનો અર્થ ક્યો ? મર્મસ્થાન સ્નેહમિલન નયનમિલન તારામૈત્રક મર્મસ્થાન સ્નેહમિલન નયનમિલન તારામૈત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ? સ્વામી વિવેકાનંદ કનૈયાલાલ મુનશી જ્યોતિબા ફુલે મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ કનૈયાલાલ મુનશી જ્યોતિબા ફુલે મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સમાસનો પ્રકાર જણાવો : અષ્ટાંગ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વિગુ ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વિગુ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ક્યા જીલ્લામાં આવેલી છે ? વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District માન. પ્રધાનમંત્રીશ્રીએ જન-ધન યોજનાનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો હતો ? પશ્રિમ બંગાળ દિલ્હી હરિયાણા બિહાર પશ્રિમ બંગાળ દિલ્હી હરિયાણા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District દૈનિક વર્તમાનપત્રમાં પ્રસિધ્ધ થતી “સ્પેક્ટ્રોમીટર” કોલમના લેખક કોણ છે ? અશોક દવે ડૉ.કુમારપાળ દેસાઇ જય વસાવડા દોલત ભટ્ટ અશોક દવે ડૉ.કુમારપાળ દેસાઇ જય વસાવડા દોલત ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP