Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District તેઓ હાથ ઉંચા કરીને મદદ માંગતા હતાં - ક્રૃદંત ઓળખાવો ? હેત્વર્થ કૃદંત વર્તમાન કૃદંત સંબધક કૃદંત ભૂત કૃદંત હેત્વર્થ કૃદંત વર્તમાન કૃદંત સંબધક કૃદંત ભૂત કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District વિદ્યાલક્ષ્મી બોન્ડનો હેતુ શું છે ? ગૃહ ઉદ્યોગ સ્રી સુરક્ષા કુપોષણને નાથુવું કન્યા કેળવણી ગૃહ ઉદ્યોગ સ્રી સુરક્ષા કુપોષણને નાથુવું કન્યા કેળવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District DNA ને આમાંથી કોની સાથે સંબંધ છે ? દેશ વંશ પરંપરા ધર્મ દેશ વંશ પરંપરા ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ કેટલા ટકા અનામત બાળકોની જોગવાઇ છે ? 18% 32% 12% 25 % 18% 32% 12% 25 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District દાંડીકૂચ ક્યા સત્યાગ્રહનો ભાગ છે ? ચંપારણ સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કસુંબીનો રંગ ઝવેરચંદ મેઘાણીની કઇ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ? માણસાઇના દીવા સિંધુડો સોરઠ સંતવાણી યુગવંદના માણસાઇના દીવા સિંધુડો સોરઠ સંતવાણી યુગવંદના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP