Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District કમ્પ્યુટરમાં ડિજીટલ વર્સેટાઇલ ડિસ્ક એ કેવું સાધન છે ? આપેલ પૈકી એક પણ નહીં ઈનપુટ આઉટપુટ સંગ્રાહક આપેલ પૈકી એક પણ નહીં ઈનપુટ આઉટપુટ સંગ્રાહક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ક્યા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ? કેન્સર ડાયાબિટીસ એઈડસ અલ્સર કેન્સર ડાયાબિટીસ એઈડસ અલ્સર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી ક્યો શબ્દ પ્રથમ પુરુષ એકવચનનો છે ? તમે હું તે આપણે તમે હું તે આપણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District જો ગોલકનું ઘનફળ 4/3π સેમી³ હોય તો તેનો વ્યાસ ___ સેમી. છે. 2 5 2 0.5 1 2 5 2 0.5 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ કાકા કાલેલકર પ્રેમાનંદ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ કાકા કાલેલકર પ્રેમાનંદ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District "મા તે મા" આ વાક્યમાં કયો અલંકાર વપરાયો છે ? અનન્વય અતિશયોક્તિ ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય અતિશયોક્તિ ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP