Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ભારતની રાષ્ટ્રીય નીતિ મુજબ દરેક રાજ્યોમાં કેટલા ટકા જંગલો હોવા જોઈએ ? 40 % 45 % 33 % 22 % 40 % 45 % 33 % 22 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District જો એક ગાડી 300 કિ.મી. નું અંતર 3 કલાકમાં પુર્ણ કરે છે તો તે ગાડીની સરેરાશ પ્રતિ કલાકની ઝડપ જણાવો ? 100 કિ.મી. 97 કિ.મી. 78 કિ.મી. 91 કિ.મી. 100 કિ.મી. 97 કિ.મી. 78 કિ.મી. 91 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District એક પેપરની ઝેરોક્ષની કિંમત રૂ.1 છે. આમ છતાં પહેલી 500 નકલ પછી રૂ।.2 ડિસ્કાઉન્ટ આપે તો 2500 નક્લની કિંમત કેટલી થાય ? 2250 2500 2490 2460 2250 2500 2490 2460 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District શર્વિલક નાટકના લેખકનું નામ જણાવો ? હરીન્દ્ર દવે જગદીશ જોષી મોહન પરમાર રસિકલાલ પરીખ હરીન્દ્ર દવે જગદીશ જોષી મોહન પરમાર રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District તરણેતરનો મેળો કયા જીલ્લામાં ભરાય છે ? રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર ભાવનગર રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District નીચેનામાંથી કઇ કૃતિ ઉમાશંકર જોષીની છે ? આપણો ધર્મ વીરમતી સાપના ભારા જિગરનો યાર આપણો ધર્મ વીરમતી સાપના ભારા જિગરનો યાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP