Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઈ રહેલી મહત્વાકાંક્ષી યોજના રિવર ફ્રન્ટની કુલ લંબાઈ કેટલી છે ? 10.5 કિ.મી. 12.5 કિ.મી. 13.5 કિ.મી. 11.5 કિ.મી. 10.5 કિ.મી. 12.5 કિ.મી. 13.5 કિ.મી. 11.5 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે’ – અલંકાર જણાવો. યમક ઉપમા વર્ણાનુપ્રાસ અનન્વય યમક ઉપમા વર્ણાનુપ્રાસ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રીનું નામ ___ છે. શ્રીમતિ સુષ્મા સ્વરાજ શ્રીમતિ સ્મૃતિ ઈરાની શ્રીમતિ વસુબેન ત્રિવેદી શ્રીમતિ આનંદીબેન પટેલ શ્રીમતિ સુષ્મા સ્વરાજ શ્રીમતિ સ્મૃતિ ઈરાની શ્રીમતિ વસુબેન ત્રિવેદી શ્રીમતિ આનંદીબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District Give meaning of : to be lost in the clouds. to find oneself in very uncomfortable position to fly deep in the clouds to be concealed from the view to be perplexed to find oneself in very uncomfortable position to fly deep in the clouds to be concealed from the view to be perplexed ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ગુણાકાર વિશે તટસ્થ ઘટક ___ છે. 1 0(શૂન્ય) -1 એક પણ નહિ 1 0(શૂન્ય) -1 એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ખાલી જગ્યા પુરો : The teacher ordered Kamal to leave the room and ___ him to return. stopped forbade challenged refused stopped forbade challenged refused ANSWER DOWNLOAD GUJARATI MCQ APP