Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District નીચેનામાંથી કયા સ્થળને યુનેસ્કોએ 'વર્લ્ડ હેરીટેજ સાઈટ' તરીકે જાહેર કરી છે ? જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો રાણીની વાવ (પાટણ) કાંકરીયા તળાવ અડાલજની વાવ જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો રાણીની વાવ (પાટણ) કાંકરીયા તળાવ અડાલજની વાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘અલ્પોકિત’ શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ ___ છે. વિતોદિત અત્યુક્તિ પુરાતન બેઆબરૂ વિતોદિત અત્યુક્તિ પુરાતન બેઆબરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે ? મેરાયો ટિપ્પણી નૃત્ય હમચી નૃત્ય મેરુ નૃત્ય મેરાયો ટિપ્પણી નૃત્ય હમચી નૃત્ય મેરુ નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District સ્વાઈન ફલુ મહામારીની શરૂઆત વર્ષ 2009 માં સૌ પ્રથમ કયાં થઈ હતી ? કેન્યા બ્રાઝિલ સ્વીડન મેક્સિકો કેન્યા બ્રાઝિલ સ્વીડન મેક્સિકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District 9x² - 30x + 23 માં કેટલા ઉમેરવાથી પૂર્ણવર્ગ ત્રિપદી બને ? 13 6 2 1 13 6 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘અંગૂઠા પાસેની આંગળી’ શબ્દસમૂહ માટે એક શબ્દ કયો ? વચલી તર્જની અનામિકા ટચલી વચલી તર્જની અનામિકા ટચલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP