Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પોતાના મુખ્યમંત્રી કાર્યકાળ દરમ્યાન વેતનધારકોની પગાર વધારાની માંગણીની દિવસો સુધી ચાલેલી હડતાળ સામે નહિ ઝુકનાર મહિલા... સરોજિની નાયડુ સુચેતા કૃપલાણી ઈન્દુમતીબેન શેઠ હંસા મહેતા સરોજિની નાયડુ સુચેતા કૃપલાણી ઈન્દુમતીબેન શેઠ હંસા મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘રીતરિવાજ' કયો સમાસ છે ? અવ્યવીભાવ દ્વંદ્વ તત્પુરુષ બહુવ્રીહી અવ્યવીભાવ દ્વંદ્વ તત્પુરુષ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District “લાઈટ ઓફ ધ યોગ સૂત્ર ઓફ પતંજલિ“ પુસ્તકના લેખક કોણ હતા ? બિપીન ચંદ્ર બી.કે.એસ.આયંગર બાબા રામદેવ શ્રી શ્રી રવિશંકર બિપીન ચંદ્ર બી.કે.એસ.આયંગર બાબા રામદેવ શ્રી શ્રી રવિશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District 9x² - 30x + 23 માં કેટલા ઉમેરવાથી પૂર્ણવર્ગ ત્રિપદી બને ? 2 6 1 13 2 6 1 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District Find correct spelling : Recieve Receive Riceive Receve Recieve Receive Riceive Receve ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘નેકી’ શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ ___ છે. ભલમનસાઈ બુરાઈ બદી ભલાઈ ભલમનસાઈ બુરાઈ બદી ભલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP