Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ખિજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી જામનગર સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' થી સન્માનિત થયેલા અટલ બિહારી વાજપેઈ દેશની કેટલામી ગણમાન્ય વ્યકિત છે ? 44 મી 42 મી 48 મી 46 મી 44 મી 42 મી 48 મી 46 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District તંદુરસ્ત માનવ શરીરનું તાપમાન કેટલા સેન્ટિગ્રેડ હોય છે ? 100° 38.6° 37° 40° 100° 38.6° 37° 40° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પારસીઓ ગુજરાતમાં કયા બંદરે ઉતર્યા હતા ? સંજાણ મુંદ્રા માંડવી પીપાવાવ સંજાણ મુંદ્રા માંડવી પીપાવાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District કયા ક્રાંતિકારી દેશભકત ઓક્સફર્ડ માં સંસ્કૃતના અધ્યાપક હતા ? શ્યામજીકૃષ્ણ વર્મા જયપ્રકાશ નારાયણ વિઠ્ઠલભાઈ પટેલ વિનોદ કિનારીવાલા શ્યામજીકૃષ્ણ વર્મા જયપ્રકાશ નારાયણ વિઠ્ઠલભાઈ પટેલ વિનોદ કિનારીવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘રીતરિવાજ' કયો સમાસ છે ? બહુવ્રીહી તત્પુરુષ દ્વંદ્વ અવ્યવીભાવ બહુવ્રીહી તત્પુરુષ દ્વંદ્વ અવ્યવીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP