Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે ? પુરી દ્વારકા બદ્રીનાથ પ્રયાગ પુરી દ્વારકા બદ્રીનાથ પ્રયાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘નેકી’ શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ ___ છે. ભલમનસાઈ બદી બુરાઈ ભલાઈ ભલમનસાઈ બદી બુરાઈ ભલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પોતાના મુખ્યમંત્રી કાર્યકાળ દરમ્યાન વેતનધારકોની પગાર વધારાની માંગણીની દિવસો સુધી ચાલેલી હડતાળ સામે નહિ ઝુકનાર મહિલા... સુચેતા કૃપલાણી સરોજિની નાયડુ હંસા મહેતા ઈન્દુમતીબેન શેઠ સુચેતા કૃપલાણી સરોજિની નાયડુ હંસા મહેતા ઈન્દુમતીબેન શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District "જયંતિ" નું વિરોધી છે. સંવત્સરી જન્મદિન હારી જનારું જન્મતિથિ સંવત્સરી જન્મદિન હારી જનારું જન્મતિથિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘સરસાઈ’ એટલે... તોછડું મર્યાદા વિનાનું ક્ષમતા ચઢિયાતાપણું તોછડું મર્યાદા વિનાનું ક્ષમતા ચઢિયાતાપણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District શરીરમાં શાની ઉણપથી ડાયાબીટીસ થાય છે ? આયોડિન આપેલ પૈકી એક પણ નહીં ઈન્સ્યુલીન રક્તકણ આયોડિન આપેલ પૈકી એક પણ નહીં ઈન્સ્યુલીન રક્તકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP