• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ડૉ. અબ્દુલ ક્લામનો જન્મ કયાં થયો હતો ?

રામેશ્વરમ્
કન્યાકુમારી
પોંડિચેરી
ચેન્નાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
5 થી મોટી એવી નાનામાં નાની ધન સંખ્યા ___ છે, જેને 20, 30 અને 40 વડે ભાગતાં શેષ 5 રહે છે.

125
245
45
35

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
અર્થની રીતે જુદો પડતો એક શબ્દ કયો છે ?

ભામિની
વિભાવરી
શર્વરી
યામિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'નવા કપડાં પહેરી તે રૂઆબભેર ચાલ્યો.' - આ વાક્યમાં 'રૂઆબભેર' શું છે ?

વિશેષણ
ક્રિયાવિશેષણ
સંયોજક
કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'સૂપતી' નો અર્થ છે...

રાજા
સારો પતિ
સૂપ બનાવનાર
સલાટની હથોડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
પ્રખ્યાત રમતવીર ધ્યાનચંદજીની શ્રેષ્ઠતા કઈ રમતમાં સિધ્ધ થયેલ હતી ?

શતરંજ
હોકી
તિરંદાજી
ક્રિકેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) GSSSB Bin Sachivalay Mock Test 1 ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) જોડણી વિશેષણ અને ક્રિયાવિશેષણ

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US