Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'ગુજરાતી વિશ્વકોશ'માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ?

ધીરુભાઈ ઠાકર
યશવંત શુક્લ
સિતાંશુ યશચંદ્ર
અમૃતલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ગુજરાતનું અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્યધામ જેવું 'સફેદ રણ' ક્યાં આવેલ છે ?

સુરેન્દ્રનગર
બનાસકાંઠા
કચ્છ
પોરબંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP