Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ જણાવો. ગજેન્દ્ર નાગેન્દ્ર નરેન્દ્ર મહેન્દ્ર ગજેન્દ્ર નાગેન્દ્ર નરેન્દ્ર મહેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ___ had I spoken then he left. As soon as આપેલ પૈકી એક પણ નહીં Hardly Rarely As soon as આપેલ પૈકી એક પણ નહીં Hardly Rarely ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District પદભ્રષ્ટ કયો સમાસ છે ? કર્મધારય તત્પુરુષ ઉપપદ દ્વિગુ કર્મધારય તત્પુરુષ ઉપપદ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય ક્યું છે ? મુજથી ખડખડાટ હસી પડાયું. બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા. સરકારે રાહતકેન્દ્રો ખોલ્યાં છે. દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે ? મુજથી ખડખડાટ હસી પડાયું. બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા. સરકારે રાહતકેન્દ્રો ખોલ્યાં છે. દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વિશ્વના સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા "રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ" ના સ્થાપક કોણ હતા ? ડૉ. હેડગેવાર બાબાસાહેબ આંબેડકર પૂ.ગુરુજી વીર સાવરકર ડૉ. હેડગેવાર બાબાસાહેબ આંબેડકર પૂ.ગુરુજી વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District એક નળાકાર પાયાનું ક્ષેત્રફળ 616 સેમી² છે, તો નળાકારના પાયાની ત્રિજ્યા ___ સેમી છે. 1.4 7 14 21 1.4 7 14 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP