Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
“ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

ભગવત્‌ ગીતા
મહાભારત
કથોપનિષદ
રામાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ગુજરાત સંગીત નાટ્ય અકાદમીના અધ્યક્ષનું નામ જણાવો.

યોગેશ ગઢવી
ચીનુ મોદી
કુમારપાળ દેસાઈ
સિતાંશુ યશચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP