Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District “તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા.'' આ ઘોષણા કયા મહાપુરૂષે કરી હતી ? સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ લાલા લજપતરાય વીર ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ લાલા લજપતરાય વીર ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District દ્વિઘાત સમીકરણ માટે ___ હોય, તો તેનાં બીજ સમાન હોય. D < 0 D = 1 D = 0 D > 0 D < 0 D = 1 D = 0 D > 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District એક અર્ધવર્તુળાકાર બગીચાની ત્રિજ્યા 35 મીટર છે. બગીચાની કિનારી ફરતે એક આંટો ફરવા ___ મીટર ચાલવું પડે. 180 165 110 175 180 165 110 175 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ જણાવો. નાગેન્દ્ર નરેન્દ્ર મહેન્દ્ર ગજેન્દ્ર નાગેન્દ્ર નરેન્દ્ર મહેન્દ્ર ગજેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District Suketu has no pen ___. to write for to write by to write in to write with to write for to write by to write in to write with ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાતનું અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્યધામ જેવું 'સફેદ રણ' ક્યાં આવેલ છે ? પોરબંદર કચ્છ સુરેન્દ્રનગર બનાસકાંઠા પોરબંદર કચ્છ સુરેન્દ્રનગર બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP