Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'કોઈનેય વધારે કામ કરવું નથી.' - 'વધારે' - વિશેષણનો પ્રકાર કયો છે ? સાપેક્ષ સંખ્યાવાચક ગુણવાચક પરિમાણવાચક સાપેક્ષ સંખ્યાવાચક ગુણવાચક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ∆ DEF અને ∆ PQR માં સંગીત DEF↔QPR સમરૂપતા છે. જો 2DE = 3PQ, QR = 8 હોય, તો DF = ___. 12 16/3 6 9 12 16/3 6 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ.' - આ વાક્યમાંથી નિપાત શોધો. મિનિટમાં આવી ફકત દસ મિનિટમાં આવી ફકત દસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District “ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? મહાભારત ભગવત્ ગીતા કથોપનિષદ રામાયણ મહાભારત ભગવત્ ગીતા કથોપનિષદ રામાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'મિસ્કીન' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? રમણભાઈ નીલકંઠ મધુસુદન ઠક્કર રાજેશ વ્યાસ મનુભાઈ પંચોળી રમણભાઈ નીલકંઠ મધુસુદન ઠક્કર રાજેશ વ્યાસ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાત સંગીત નાટ્ય અકાદમીના અધ્યક્ષનું નામ જણાવો. યોગેશ ગઢવી સિતાંશુ યશચંદ્ર ચીનુ મોદી કુમારપાળ દેસાઈ યોગેશ ગઢવી સિતાંશુ યશચંદ્ર ચીનુ મોદી કુમારપાળ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP