Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District પદભ્રષ્ટ કયો સમાસ છે ? ઉપપદ દ્વિગુ તત્પુરુષ કર્મધારય ઉપપદ દ્વિગુ તત્પુરુષ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'નવા કપડાં પહેરી તે રૂઆબભેર ચાલ્યો.' - આ વાક્યમાં 'રૂઆબભેર' શું છે ? વિશેષણ સંયોજક ક્રિયાવિશેષણ કૃદંત વિશેષણ સંયોજક ક્રિયાવિશેષણ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District એક નળાકાર પાયાનું ક્ષેત્રફળ 616 સેમી² છે, તો નળાકારના પાયાની ત્રિજ્યા ___ સેમી છે. 14 7 21 1.4 14 7 21 1.4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District Scarcely had he left ___ the guests arrived. then when after than then when after than ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? ગિજુભાઈ - બાળસાહિત્ય દયારામ - ગરબી ન્હાનાલાલ - ડોલન શૈલી અખો - આખ્યાન ગિજુભાઈ - બાળસાહિત્ય દયારામ - ગરબી ન્હાનાલાલ - ડોલન શૈલી અખો - આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? જામસાહેબ રતુભાઈ અદાણી કનૈયાલાલ મુનશી સરદાર પટેલ જામસાહેબ રતુભાઈ અદાણી કનૈયાલાલ મુનશી સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP