Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કોણ હતા ? રમતવીર મહાન સાહિત્યકાર મહાન ગાયક ઉધોગપતિ રમતવીર મહાન સાહિત્યકાર મહાન ગાયક ઉધોગપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી મૂળ માત્રામેળ છંદમાં લખાતો ફારસી કાવ્યપ્રકાર કયો છે ? ગઝલ મુક્તક સોનેટ હાઈકુ ગઝલ મુક્તક સોનેટ હાઈકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District અર્થની રીતે જુદો પડતો એક શબ્દ કયો છે ? ભામિની શર્વરી વિભાવરી યામિની ભામિની શર્વરી વિભાવરી યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાત સરકારની કઈ અગત્યની નીતિને કારણે ગુજરાતના સમાજજીવનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ દ્રશ્યમાન થાય છે ? સારા માર્ગો વિશાળ દરિયા કિનારો દારૂબંધી ગૌહત્યા સંબંધી સારા માર્ગો વિશાળ દરિયા કિનારો દારૂબંધી ગૌહત્યા સંબંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District એક અર્ધવર્તુળાકાર બગીચાની ત્રિજ્યા 35 મીટર છે. બગીચાની કિનારી ફરતે એક આંટો ફરવા ___ મીટર ચાલવું પડે. 165 110 175 180 165 110 175 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District હરિ + ઉપાસનાની સંધિ શું થશે ? હર્યુપાસના હરીપાસના હરિની ઉપાસના હરિયોપાસના હર્યુપાસના હરીપાસના હરિની ઉપાસના હરિયોપાસના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP