Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'જુઓ, પેલો ચોર ભાગ્યો !' - 'પેલો' કેવા પ્રકારનું સર્વનામ છે ? સાપેક્ષ સર્વનામ વ્યક્તિવાચક સર્વનામ દર્શક સર્વનામ સ્વવાચક સર્વનામ સાપેક્ષ સર્વનામ વ્યક્તિવાચક સર્વનામ દર્શક સર્વનામ સ્વવાચક સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સમાંતર શ્રેણી 200, 196, 192,... નું ___ મું પદ 0 થાય. 50 101 51 40 50 101 51 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District પૂ. મોરારીબાપુના જન્મ સ્થળનું નામ જણાવો. બોટાદ તલગાજરડા મહુવા ભાવનગર બોટાદ તલગાજરડા મહુવા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District પ્રખ્યાત રમતવીર ધ્યાનચંદજીની શ્રેષ્ઠતા કઈ રમતમાં સિધ્ધ થયેલ હતી ? હોકી શતરંજ ક્રિકેટ તિરંદાજી હોકી શતરંજ ક્રિકેટ તિરંદાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? જામસાહેબ સરદાર પટેલ રતુભાઈ અદાણી કનૈયાલાલ મુનશી જામસાહેબ સરદાર પટેલ રતુભાઈ અદાણી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી મૂળ માત્રામેળ છંદમાં લખાતો ફારસી કાવ્યપ્રકાર કયો છે ? સોનેટ હાઈકુ મુક્તક ગઝલ સોનેટ હાઈકુ મુક્તક ગઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP