Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ક્યા દેશ દ્વારા ભારતીય મહિલા રાજદ્વારી દેવયાની ખોબરાગડેની ધરપકડ થતાં તે ચર્ચાનો વિષય બન્યો હતો ? જાપાન પાકિસ્તાન અમેરિકા ચીન જાપાન પાકિસ્તાન અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar That child died ___ heavy fever (fill in the blank) at of from with at of from with ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ટચલી આંગળી પાસેની આંગળી માટેનો એક શબ્દ કયો હોય ? અનામિકા મજલી અગ્રજ દ્વિતિય અનામિકા મજલી અગ્રજ દ્વિતિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો થાય તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય ? 20% 21% 100% 10% 20% 21% 100% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar " ___ ગાઉએ બોલી બદલાય'' - આમાં ખાલી જગ્યામાં શું આવે ? આઠ ચૌદ ત્રણ બાર આઠ ચૌદ ત્રણ બાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ? ખિસ્સાકાત્રુ ખિસ્સાકાતરુ ખિસ્સાંકાતરુ ખિસ્સાકાતરું ખિસ્સાકાત્રુ ખિસ્સાકાતરુ ખિસ્સાંકાતરુ ખિસ્સાકાતરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP