Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વિશ્વનો કયો મહાસાગર પાણીનો સૌથી વધુ ભાગ રોકે છે ? એટલાન્ટિક મહાસાગર આર્કિટિક મહાસાગર હિંદ મહાસાગર પેસેફ્કિ મહાસાગર એટલાન્ટિક મહાસાગર આર્કિટિક મહાસાગર હિંદ મહાસાગર પેસેફ્કિ મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar “જનતાની ભાષા દ્વારા જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.'' આ વક્તવ્ય કોનું છે ? બાબુભાઈ જ. પટેલ ડો. જીવરાજ મહેતા ગાંધીજી બળવંતરાય મહેતા બાબુભાઈ જ. પટેલ ડો. જીવરાજ મહેતા ગાંધીજી બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો શબ્દ વીજળીનો પર્યાય ગણાય ? દામિની બધા વિકલ્પો ખોટા છે નીરદ મેઘ દામિની બધા વિકલ્પો ખોટા છે નીરદ મેઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જયશિખરી ચાવડાએ કયું નાનું રાજ્ય સ્થાપ્યું હતું ? પંચાસર અણહિલપુર પાટણ ભૃગુકચ્છ પાનસર પંચાસર અણહિલપુર પાટણ ભૃગુકચ્છ પાનસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar " ___ ગાઉએ બોલી બદલાય'' - આમાં ખાલી જગ્યામાં શું આવે ? બાર ત્રણ ચૌદ આઠ બાર ત્રણ ચૌદ આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ભારતના બંધારણની કઈ કલમમાં નાગરિકની ફરજો દર્શાવવામાં આવી છે ? 22 32 19 51-એ 22 32 19 51-એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP