Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ મિઠાઈ મુસ્લિમો ભારતમાં લાવ્યા ? લાડુ ટોપરાપાક ગુલાબ જાંબુ જલેબી લાડુ ટોપરાપાક ગુલાબ જાંબુ જલેબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો કયો ક્રમ સાચો છે ? સફેદ - લીલો - કેસરી કેસરી - સફેદ - લીલો લીલો - કેસરી - સફેદ સફેદ - લાલ - લીલો સફેદ - લીલો - કેસરી કેસરી - સફેદ - લીલો લીલો - કેસરી - સફેદ સફેદ - લાલ - લીલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'ઘણા લોકો ભેગા થયા હોય તે' શબ્દ સમૂહ માટે વપરાતો શબ્દ કયો સાચો ? ટોળી ટોળાં ટોળું ટોળકી ટોળી ટોળાં ટોળું ટોળકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ? ઝવેરચંદ મેઘાણી કિશોરલાલ મશરૂવાળા ગાંધીજી વિનોબા ભાવે ઝવેરચંદ મેઘાણી કિશોરલાલ મશરૂવાળા ગાંધીજી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનનું ગામ કયું ? વડનગર વિસનગર મહેસાણા અમદાવાદ વડનગર વિસનગર મહેસાણા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar You ___ your time provided you started early. save could have saved can have saved can save save could have saved can have saved can save ANSWER DOWNLOAD GUJARATI MCQ APP