Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ‘ક્વીટ ઇન્ડીયા’ સૂત્ર કયા નેતાએ આપ્યું ? ગાંધીજી સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરૂ ગાંધીજી સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'ઘણા લોકો ભેગા થયા હોય તે' શબ્દ સમૂહ માટે વપરાતો શબ્દ કયો સાચો ? ટોળી ટોળું ટોળાં ટોળકી ટોળી ટોળું ટોળાં ટોળકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ? યાત્રા ઉષા-સંધ્યા યુગવંદના ધ્વનિ યાત્રા ઉષા-સંધ્યા યુગવંદના ધ્વનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો કયો ક્રમ સાચો છે ? સફેદ - લાલ - લીલો સફેદ - લીલો - કેસરી કેસરી - સફેદ - લીલો લીલો - કેસરી - સફેદ સફેદ - લાલ - લીલો સફેદ - લીલો - કેસરી કેસરી - સફેદ - લીલો લીલો - કેસરી - સફેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કયો ગણાય છે ? પદ્મશ્રી ભારત રત્ન પરમવીર ચક્ર પદ્મભૂષણ પદ્મશ્રી ભારત રત્ન પરમવીર ચક્ર પદ્મભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું ? જલધારા તરસ વાટિકા પરબ જલધારા તરસ વાટિકા પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP