Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે ? ગુલાબ જુવાર શેરડી કપાસ ગુલાબ જુવાર શેરડી કપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘કલાપી’ તખલ્લુસ કોનું છે ? કનૈયાલાલ મુનશી સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ન્હાનાલાલ ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ન્હાનાલાલ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનવાની છે ? જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ લાલબહાદુર શાસ્ત્રી ગાંધીજી જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ લાલબહાદુર શાસ્ત્રી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar One of the men ___ the culprit from that mob. is were are am is were are am ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કયો ગણાય છે ? ભારત રત્ન પરમવીર ચક્ર પદ્મશ્રી પદ્મભૂષણ ભારત રત્ન પરમવીર ચક્ર પદ્મશ્રી પદ્મભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ રાવજી પટેલ રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ રાવજી પટેલ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP