Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી સૌથી ભારે ધાતુ કઈ ? નિકલ સોનું ઓસ્મિયમ કોબાલ્ટ નિકલ સોનું ઓસ્મિયમ કોબાલ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District He is expected ___ me money. is giving gave give to give is giving gave give to give ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'સુન્દરમ્' એ કયા લેખકનું તખલ્લુસ છે ? રામનારાયણ પાઠક કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર રામનારાયણ પાઠક કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ઈશ્વરમાં માનનાર આશાવાદી અંધશ્રદ્ધાળુ આસ્તિક નાસ્તિક આશાવાદી અંધશ્રદ્ધાળુ આસ્તિક નાસ્તિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 3220 ના 830 એટલે 3220 ના કેટલા ટકા ? 25% 50% આપેલ પૈકી કોઈ નહીં 75% 25% 50% આપેલ પૈકી કોઈ નહીં 75% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક જહાજ ચોક્કસ અંતર 90 kmphની ગતિથી આવરે છે અને 45 kmphની ગતિથી મૂળ સ્થાન પર પાછું આવે છે. તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે ? 45 kmph 67.5 kmph 60 kmph 65 kmph 45 kmph 67.5 kmph 60 kmph 65 kmph ANSWER DOWNLOAD GUJARATI MCQ APP