કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં કેન્દ્ર સરકારે આગામી કેટલા વર્ષ માટે પ્રૌઢ શિક્ષણ માટેની યોજના ‘ન્યૂ ઈન્ડિયા લિટરસી પ્રોગ્રામ’ શરૂ કરી ?

10 વર્ષ
7 વર્ષ
2 વર્ષ
5 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં મોનેટરી પોલિસી કમિટિએ જારી કરેલાં નીતિગત દરો અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

બેંક દર-4.25%
આપેલ તમામ
રિવર્સ રેપોરેટ-3.35%
રેપોરેટ-4%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં નીતિ આયોગે 5 સૌથી સારું પ્રદર્શન કરનારા આકાંક્ષી જિલ્લાની ઘોષણા કરી, તેમાં ટોચના સ્થાને ક્યો જિલ્લો છે ?

બેગુસરાઈ (બિહાર)
બનાસકાંઠા (ગુજરાત)
મલકાનગિરિ (ઓડિશા)
છતરપુર (મધ્ય પ્રદેશ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP