Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ' - છંદ ઓળખાવો. દોહરો સવૈયા ચોપાઈ મનહર દોહરો સવૈયા ચોપાઈ મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District Fill in the blank with modal auxiliary : ‘You ___ wait outside.’ must ought to have need dare must ought to have need dare ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District શાબાશી બદલ આપવામાં આવતા પોશાકને શું કહેવાય ? સાલિયાણું ઈનામ પારિતોષિક સરપાવ સાલિયાણું ઈનામ પારિતોષિક સરપાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક ગોળાનું ઘનફળ અને વક્રસપાટીનું ક્ષેત્રફળ સરખું છે, તો ગોળાની ત્રિજ્યા ___ સે.મી. થાય. 2 3 4 5 2 3 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'મેં પ્રેમમાં તડપતાં મમ શાંતિ ખોઈ' - પંક્તિનો છંદ ઓળખાવો. શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી વસંતતિલકા શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'અઢળક ઢળિયો રે શામળિયો' - આ પંક્તિનો અલંકાર જણાવો. વ્યતિરેક અતિશયોક્તિ ઉપમા શ્લેષ વ્યતિરેક અતિશયોક્તિ ઉપમા શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP