Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ન્યૂનતા'ની સંધિ છોડો. નૂ + ઉનતા ની + ઉનતા ન્યૂ + અનતા નિ + ઉનતા નૂ + ઉનતા ની + ઉનતા ન્યૂ + અનતા નિ + ઉનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'બાંધણ છોડવા'નો અર્થ જણાવો. નમતું જોખવું બંધત છૂટવા ઝઘડો થવો બંધન તોડવા નમતું જોખવું બંધત છૂટવા ઝઘડો થવો બંધન તોડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'કૂચીપુડી' કયા રાજ્યનું નૃત્ય છે ? તમિલનાડુ મહારાષ્ટ્ર ઓરિસ્સા આંધ્રપ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર ઓરિસ્સા આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District દાંડીકૂચની શરૂઆત કયા દિવસે થઈ હતી ? 12 માર્ચ, 1930 12 એપ્રિલ, 1930 12 માર્ચ, 1929 12 માર્ચ, 1931 12 માર્ચ, 1930 12 એપ્રિલ, 1930 12 માર્ચ, 1929 12 માર્ચ, 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'સ્તુતિ' શબ્દનો સમાનાર્થી આપો. નિંદા કૂથલી વખાણ શ્રુતિ નિંદા કૂથલી વખાણ શ્રુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ભારતમાં 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' કયા દિવસે ઉજવાય છે ? 28 જૂન 28 ઓગષ્ટ 28 માર્ચ 28 ફેબ્રુઆરી 28 જૂન 28 ઓગષ્ટ 28 માર્ચ 28 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP