Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ગ્રહણ વખતે સાપ નીકળવો' એટલે શું ? મુશ્કેલીમાં વધારો થવો પ્રપંચ કરવો મોટું પરાક્રમ કરવું બળતામાં ઘી હોમવું મુશ્કેલીમાં વધારો થવો પ્રપંચ કરવો મોટું પરાક્રમ કરવું બળતામાં ઘી હોમવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટેની 'ભીમ' એપ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોના સ્મરણાર્થે લોંચ કરી ? સુભાષચંદ્ર બોઝ ગાંધીજી ડૉ. બાબા સાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ગાંધીજી ડૉ. બાબા સાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'અઢળક ઢળિયો રે શામળિયો' - આ પંક્તિનો અલંકાર જણાવો. અતિશયોક્તિ શ્લેષ ઉપમા વ્યતિરેક અતિશયોક્તિ શ્લેષ ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'રમ્ય'નો વિરોધી શબ્દ આપો. સુરમ્ય બીભત્સ રૌદ્ર, અરમ્ય અરમ્ય સુરમ્ય બીભત્સ રૌદ્ર, અરમ્ય અરમ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક ટન ચોખાનો ભાવ રૂ. 85000 હોય, તો અડધા ક્વિન્ટલ ચોખાનો ભાવ ___ રૂપિયા થાય. 425 8250 4250 6750 425 8250 4250 6750 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District BISનું પૂરું નામ ___ છે. બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યૂરો ઓફ ઈન્ટેલીજન્સ સેલ બોબે ઇન્ટેલીજન્સ સેલ બાયપાસ ઈન સીટી બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યૂરો ઓફ ઈન્ટેલીજન્સ સેલ બોબે ઇન્ટેલીજન્સ સેલ બાયપાસ ઈન સીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP