Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District નીચેનામાંથી કોણ હાસ્યલેખક નથી ? નિરંજન ભગત વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે રતિલાલલ બોરીસાગર નિરંજન ભગત વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે રતિલાલલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ગુજરાત રાજભવનના ઇન-હાઉસ મેગેઝીનનું નામ શું છે ? ગુજરાત યત્કિંચિત દ્રષ્ટિ આરંભ ગુજરાત યત્કિંચિત દ્રષ્ટિ આરંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ? પૌરસ્ત્ય, પાશ્ચાત્ય પૌરસ્ત્ય પાશ્ચિમાત્ય પૌર્વાત્ય પૌરસ્ત્ય, પાશ્ચાત્ય પૌરસ્ત્ય પાશ્ચિમાત્ય પૌર્વાત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'મનેખ જેવા મનેખને ય કપરો કાળ આવ્યો.' - અલંકાર જણાવો. વ્યતિરેક અનન્વય વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક અનન્વય વ્યાજસ્તુતિ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે ? રમણલાલ વોરા આત્મારામ પરમાર ગણપત વસાવા ધીરૂભાઈ શાહ રમણલાલ વોરા આત્મારામ પરમાર ગણપત વસાવા ધીરૂભાઈ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક સેલ્સમેન એક ખુરશી રૂ. 3000 માં ખરીદી રૂ. 2700 માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય ? 18% 30% 7% 10% 18% 30% 7% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP