Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'ષટ્ + કોણ' સંધિ જોડો. ષષ્ટકોણ ષટ્ટકોણ ષટ્કોણ આપેલ પૈકી એક પણ નહીં ષષ્ટકોણ ષટ્ટકોણ ષટ્કોણ આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District “એક કંગાલ પર ઈતની રહમ કરો !” - આ વાક્ય કઈ કૃતિમાં બોલાયેલું છે ? જીવનપાથેય બાનો વાડો પરીક્ષા ભીખુ જીવનપાથેય બાનો વાડો પરીક્ષા ભીખુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District Neither Mala nor I, ___ interested in the contest. aren't have are, am are aren't have are, am are ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'રાણા પ્રતાપનો ઘોડો.' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. દ્વિતીયા આપેલ પૈકી એક પણ નહીં ષષ્ઠી સપ્તમી દ્વિતીયા આપેલ પૈકી એક પણ નહીં ષષ્ઠી સપ્તમી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કયા શહેરમાં થયો હતો ? ભુવનેશ્વર પુરી કોલકાતા કટક ભુવનેશ્વર પુરી કોલકાતા કટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District જો ગોલકનું ઘનફળ 4/3 π સે.મી.³ હોય તો તેનો વ્યાસ ___ સે.મી. છે. 2 1 0.5 8 2 1 0.5 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP