Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District કવિ-સાહિત્યકાર મનોહર ત્રિવેદીનો જન્મ ક્યારે થયો હતો ? 04/04/1944 05/05/1955 03/03/1933 06/06/1966 04/04/1944 05/05/1955 03/03/1933 06/06/1966 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'તપાસીએ' ગઝલના રચયિતા કોણ છે ? હર્ષદેવ માધવ અંકિત ત્રિવેદી ચીનુ મોદી જલન માતરી હર્ષદેવ માધવ અંકિત ત્રિવેદી ચીનુ મોદી જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District x¹⁵ + 1 ને x - 1 વડે ભાગતા ___ શેષ મળે. 2 1 3 4 2 1 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District અનેક પ્રકારના કર્મકાંડો તથા સંસ્કારોનું વર્ણ કયા વેદમાં કરાયું છે ? અથર્વવેદ સામવેદ આપેલ પૈકી એક પણ નહીં ઋગ્વેદ અથર્વવેદ સામવેદ આપેલ પૈકી એક પણ નહીં ઋગ્વેદ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂ-સપાટીથી લગભગ કેટલા કિ.મી. જેટલું દૂર છે ? 6,491 6,378 6,203 6,193 6,491 6,378 6,203 6,193 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District શંકુ આકારના મંદિરના ડૉમની ત્રિજ્યા 7 મીટર અને ઊંચાઈ 24 મીટર છે, મંદિરના ડૉમને અંદર અને બહાર ચો.મી. ₹ 30 લેખે રંગવાનો ખર્ચ શોધ.(π = 22/7) ₹ 33,000 ₹ 62,000 ₹ 16,500 ₹ 1,100 ₹ 33,000 ₹ 62,000 ₹ 16,500 ₹ 1,100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP