• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
ગંગાસતીના માતાનું નામ શું હતું ?

જીવીબા
ગુલાબબા
કાશીબા
રૂપાળીબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
'વિદ્યા + ઉત્તેજક' સંધિ જોડો.

વિદ્યાઉત્તેજક
વિદ્યોત્તેજક
વિદ્યઉત્તેજક
વિદ્યાત્તેજક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
જો xy + yz + zx = 0 હોય તો = 1/(x²-yz) + 1/(y²-zx) + 1/(z²-xy) ?

-1
આપેલ પૈકી એક પણ નહીં
6
3

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

આ પ્રશ્ન રદ થયેલ છે.

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
x² + 4 ના ખરા અવયવો ___

અશક્ય છે.
(x² + 2) (x² + 2)
(x² + 2) (x² - 2)
x²(x² + 4)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
'મક્ષિકા' એટલે શું ?

મોક્ષ
માખી
માટલી
જન્માક્ષર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
'બહેનનો પત્ર' કૃતિમાં બહેનનું નામ શું છે ?

અનન્યા
અનુષ્કા
અનુજા
અનુશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE

  • GOOGLE

CATEGORY

ભારતનું બંધારણ (Constitution Of India) Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District વિશ્વનો ઈતિહાસ (History of the world) GSSSB Bin Sachivalay Mock Test 1 નફો અને ખોટ (Profit and Loss) GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 Gujarat Police Constable Practice MCQ Part - 3 સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) સાદું રૂપ અને બીજગણિત એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US