Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
ભારતને 'જયહિંદ' નો મંત્ર કોણે આપ્યો હતો ?

સુભાષચંદ્ર બોઝે
મારારજ દેસાઈએ
મહાદેવભાઈ દેસાઈએ
મહાત્મા ગાંધીજીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઇ.સ. 900 ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો ?

સંગીત મકરંદ
સંગીત સંગત
સંગીત સરીતા
સંગીત સુધા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
શંકુ આકારના મંદિરના ડૉમની ત્રિજ્યા 7 મીટર અને ઊંચાઈ 24 મીટર છે, મંદિરના ડૉમને અંદર અને બહાર ચો.મી. ₹ 30 લેખે રંગવાનો ખર્ચ શોધ.(π = 22/7)

₹ 16,500
₹ 1,100
₹ 62,000
₹ 33,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP