Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલીંગ (વાડી)ને શું કહે છે ? હર્મિકા બર્મિકા ધર્મિકા શર્મિકા હર્મિકા બર્મિકા ધર્મિકા શર્મિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'વિદ્યા + ઉત્તેજક' સંધિ જોડો. વિદ્યાઉત્તેજક વિદ્યોત્તેજક વિદ્યાત્તેજક વિદ્યઉત્તેજક વિદ્યાઉત્તેજક વિદ્યોત્તેજક વિદ્યાત્તેજક વિદ્યઉત્તેજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'વિવેકાનંદ' સંધિ છૂટી પાડો. વિવેકા + આનંદ વિવેક + આનંદ વિવેક + અનંદ વિવેકા + અનંદ વિવેકા + આનંદ વિવેક + આનંદ વિવેક + અનંદ વિવેકા + અનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'મશક' એટલે શું ? પાણી ભરવાનું ચામડાનું સાધન માથું, મસ્તક માખણ - મસકો ઘડો પાણી ભરવાનું ચામડાનું સાધન માથું, મસ્તક માખણ - મસકો ઘડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District x¹⁵ + 1 ને x - 1 વડે ભાગતા ___ શેષ મળે. 1 2 3 4 1 2 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ? મલયાલમ - તેલુગુ તેલુગુ - સંસ્કૃત સંસ્કૃત - તામિલ તામિલ - મલયાલમ મલયાલમ - તેલુગુ તેલુગુ - સંસ્કૃત સંસ્કૃત - તામિલ તામિલ - મલયાલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP