Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ખગોળ શાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી તાપમાનના એકમને સેલ્સિયસ નામ અપાયું, આ ખગોળ શાસ્ત્રી કયા દેશના હતા ? સ્પેન ઈન્ડોનેશિયા સ્વીડન નોર્વે સ્પેન ઈન્ડોનેશિયા સ્વીડન નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'તેણે કાંસકીથી વાળ ઓળ્યા.' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. તૃતીયા પ્રથમા ચતુર્થી દ્વિતીયા તૃતીયા પ્રથમા ચતુર્થી દ્વિતીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District “એક કંગાલ પર ઈતની રહમ કરો !” - આ વાક્ય કઈ કૃતિમાં બોલાયેલું છે ? જીવનપાથેય ભીખુ બાનો વાડો પરીક્ષા જીવનપાથેય ભીખુ બાનો વાડો પરીક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક સમચોરસની સામસામેની બાજુ 40% અને 30% વધારવામાં આવે છે, તો બનતા લંબચોરસનું ક્ષેત્રકળ ચોરસ ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું વધશે ? 62% 72% 42% 82% 62% 72% 42% 82% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ભારતના દેશમાં કકવૃત્ત ક્યાંથી પસાર થાય છે ? જમણી બાજુથી ઉપરથી મધ્યમાંથી ડાબી બાજુથી જમણી બાજુથી ઉપરથી મધ્યમાંથી ડાબી બાજુથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District x¹⁵ + 1 ને x - 1 વડે ભાગતા ___ શેષ મળે. 2 1 3 4 2 1 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP