Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
આમાં ધ્રુવ ભટ્ટ લિખિત કાવ્ય કયું છે ?

માલમ હલેસાં માર
ભીખુ
મેળામાં
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
કયા ક્રાંતીવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ?

શ્યામજીકૃષ્ણ વર્માએ
ભગતસિંહે
વિનાયક સાવરકરે
ચંદ્રશેખર આઝાદે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP