Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? ભાલણ શામળ ભટ્ટ ભોજો ભગત પ્રેમાનંદ ભાલણ શામળ ભટ્ટ ભોજો ભગત પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારત રત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતાં ? ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. ભગવાન દાસ ડૉ. એસ. રાધાકૃષ્ણન જવાહરલાલ નહેરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. ભગવાન દાસ ડૉ. એસ. રાધાકૃષ્ણન જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District He has improved his performance by ___ again and again. practised practising talk talked practised practising talk talked ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારત સરકારના 'વિદેશ મંત્રી' કોણ છે ? મનોહ૨ પર્રિકર પ્રકાશ જાવડેકર નીતિન ગડકરી સુષ્મા સ્વરાજ મનોહ૨ પર્રિકર પ્રકાશ જાવડેકર નીતિન ગડકરી સુષ્મા સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત્ત રેખા કુલ કેટલા રાજયોમાંથી પસાર થાય છે ? આઠ પાંચ છ સાત આઠ પાંચ છ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારતના કયા રાજ્યને 'ભૂટાન’ દેશની સરહદ સ્પર્શતી નથી ? આસામ મિઝોરમ અરૂણાચલ પ્રદેશ સિક્કિમ આસામ મિઝોરમ અરૂણાચલ પ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP