Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? પાલવ સાડી પાનેતર મીંઢણ પાલવ સાડી પાનેતર મીંઢણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 50-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ? 31 મી ડિસેમ્બર, 2016 8 મી ઓક્ટોબર, 2016 8 મી નવેમ્બર, 2016 8 મી ડિસેમ્બર, 2016 31 મી ડિસેમ્બર, 2016 8 મી ઓક્ટોબર, 2016 8 મી નવેમ્બર, 2016 8 મી ડિસેમ્બર, 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District A country ruled by a King is ___ kingdom state courtyard kingrule kingdom state courtyard kingrule ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કોઈ પૂર્ણધન સંખ્યાના એકમનો અંક 4 હોય, તો તેના ધનમૂળના એકમનો અંક ___ હોય. 4 8 6 2 4 8 6 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી.’ - પક્તિનો છંદ ઓળખાવો. શિખરિણી પૃથ્વી મનહર મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી મનહર મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના' - આ જાણીતું ગીત કોણે લખ્યું છે ? તુષાર શુક્લ પ્રિયકાન્ત મણિયાર હરીન્દ્ર દવે મણિલાલ દેસાઈ તુષાર શુક્લ પ્રિયકાન્ત મણિયાર હરીન્દ્ર દવે મણિલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP