Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'અભય ઘાટ' કયા મહાપુરુષની સમાધિ છે ? ઈન્દિરા ગાંધી રાજીવ ગાંધી જવાહરલાલ નહેરૂ મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધી રાજીવ ગાંધી જવાહરલાલ નહેરૂ મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'રસ્તો કરી જવાના' - ગઝલના રચયિતા કોણ છે ? મરીઝ બરકત વિરાણી આદિલ 'મન્સૂરી' અમૃત 'ઘાયલ' મરીઝ બરકત વિરાણી આદિલ 'મન્સૂરી' અમૃત 'ઘાયલ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે ? ગોફ ગૂંથણ નૃત્ય મેરાયો નૃત્ય ટિપ્પણી નૃત્ય મરચી નૃત્ય ગોફ ગૂંથણ નૃત્ય મેરાયો નૃત્ય ટિપ્પણી નૃત્ય મરચી નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કયા રાજાના સમયમાં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદીરને લૂટ્યું હતું ? કરણ વાઘેલા મૂળરાજ પહેલો ભીમદેવ પહેલો કર્ણદેવ સોલંકી કરણ વાઘેલા મૂળરાજ પહેલો ભીમદેવ પહેલો કર્ણદેવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 52 પાનાના ગંજીફામાંથી કોઈ એક પત્તુ ખેંચવામાં આવે છે તો ખેચાયેલું પત્તુ ‘ચૉકટ’ હોવાની સંભાવના કેટલી ? 50% 12.5% 25% 75% 50% 12.5% 25% 75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી કયા બે કવિઓ સુધારક યુગના છે ? (1) નર્મદ (2) દયારામ (3) દલપતરામ (4) જયંત પાઠક 1 અને 2 2 અને 3 1 અને 3 1 અને 4 1 અને 2 2 અને 3 1 અને 3 1 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP