Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'ઝેર તો પીધાં છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ? ક.મા.મુનશી મનુભાઈ પંચોળી જયંત ખત્રી પન્નાલાલ પટેલ ક.મા.મુનશી મનુભાઈ પંચોળી જયંત ખત્રી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District We should not smoke because ___. None of the three mentioned here smoking creates pollution smoking kills smoking is injurious to health None of the three mentioned here smoking creates pollution smoking kills smoking is injurious to health ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 3 ફેબ્રુઆરીના રોજ કોણે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા ? એસ. અપર્ણા પી. કે. તનેજા આર. સુભાષ રેડ્ડી જયંત પટેલ એસ. અપર્ણા પી. કે. તનેજા આર. સુભાષ રેડ્ડી જયંત પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District વર્તુળના કેન્દ્ર આગળ બનતા બધા ખૂણાઓનાં માપનો સરવાળો ___ થાય છે. 180° 45° 90° 360° 180° 45° 90° 360° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? ડભોઈનો કિલ્લો - ચૌલાદેવી કુંભારિયા દેરાં - વિમલ મંત્રી રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી ભદ્રનો કિલ્લો - એહમદશાહ ડભોઈનો કિલ્લો - ચૌલાદેવી કુંભારિયા દેરાં - વિમલ મંત્રી રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી ભદ્રનો કિલ્લો - એહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતની કઈ નદીને 'મૈકલ કન્યા' તરીકે ઓળખવામાં આવે છે ? નર્મદા મહી સાબરમતી તાપી નર્મદા મહી સાબરમતી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP