Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ‘સ્વચ્છ' શબ્દની સાચી સંધિ જણાવો. સુ + અચ્છ સૂ + અચ્છ સ્વ + ચ્છ સ્વ + અચ્છ સુ + અચ્છ સૂ + અચ્છ સ્વ + ચ્છ સ્વ + અચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે ? છોટાઉદેપુર દાહોદ સાબરકાંઠા નર્મદા છોટાઉદેપુર દાહોદ સાબરકાંઠા નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સના સહયોગથી ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' ની સ્થાપના કરેલી, તે હાલમાં કયા નામે ઓળખાય છે ? ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાસભા ગુજરાત યુનિવર્સિટી ગુજરાત સાહિત્યસભા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાસભા ગુજરાત યુનિવર્સિટી ગુજરાત સાહિત્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું.' - રેખાંકિત પ્રત્યયનો વિભક્તિ પ્રકાર જણાવો. અધિકરણ વિભક્તિ સંબંધ વિભક્તિ કરણ વિભક્તિ અપાદાન વિભક્તિ અધિકરણ વિભક્તિ સંબંધ વિભક્તિ કરણ વિભક્તિ અપાદાન વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? પ્રેમાનંદ શામળ ભટ્ટ ભાલણ ભોજો ભગત પ્રેમાનંદ શામળ ભટ્ટ ભાલણ ભોજો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'જુમો ભિસ્તી’ વાર્તમાં પાડાનું નામ શું હતું ? ભૂરો રેણુ વેણુ જુમો ભૂરો રેણુ વેણુ જુમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP