Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી.’ - પક્તિનો છંદ ઓળખાવો. પૃથ્વી શિખરિણી મનહર મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી મનહર મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતાં ? આનંદીબેન પટેલ સ્મૃતિ ઇરાની હરકુંવર શેઠાણી ઇન્દુમતિબહેન શેઠ આનંદીબેન પટેલ સ્મૃતિ ઇરાની હરકુંવર શેઠાણી ઇન્દુમતિબહેન શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'ડીમ લાઈટ’ રઘુવીર ચૌધરી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ? ભવાઈ વેશ હાસ્ય નિબંધ એકાંકી ટૂંકી વાર્તા ભવાઈ વેશ હાસ્ય નિબંધ એકાંકી ટૂંકી વાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી કયા બે કવિઓ સુધારક યુગના છે ? (1) નર્મદ (2) દયારામ (3) દલપતરામ (4) જયંત પાઠક 1 અને 3 1 અને 4 1 અને 2 2 અને 3 1 અને 3 1 અને 4 1 અને 2 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 50-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ? 8 મી ઓક્ટોબર, 2016 8 મી નવેમ્બર, 2016 8 મી ડિસેમ્બર, 2016 31 મી ડિસેમ્બર, 2016 8 મી ઓક્ટોબર, 2016 8 મી નવેમ્બર, 2016 8 મી ડિસેમ્બર, 2016 31 મી ડિસેમ્બર, 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District જો + એટલે ÷, - એટલે ×, ÷ એટલે + અને × એટલે - હોય, તો 10 - 2 ÷ 4 × 10 + 5 = ___ 18 24 22 32 18 24 22 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP