Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
કયા રાજાના સમયમાં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદીરને લૂટ્યું હતું ?

ભીમદેવ પહેલો
કરણ વાઘેલા
મૂળરાજ પહેલો
કર્ણદેવ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
'નાક લીટી તાણવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો.

સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા
ભૂલનો સ્વીકાર કરવો
અત્યંત દીનપણે શરણે જવું
જીદ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP