Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતની કઈ નદીને 'મૈકલ કન્યા' તરીકે ઓળખવામાં આવે છે ? મહી નર્મદા તાપી સાબરમતી મહી નર્મદા તાપી સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District જો + એટલે ÷, - એટલે ×, ÷ એટલે + અને × એટલે - હોય, તો 10 - 2 ÷ 4 × 10 + 5 = ___ 22 32 24 18 22 32 24 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? રાજસ્થાન ઓરિસ્સા આંધ્રપ્રદેશ તેલંગાણા રાજસ્થાન ઓરિસ્સા આંધ્રપ્રદેશ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી ? પાપપુણ્ય દેશપ્રેમ સ્નેહાધિન વનવાસ પાપપુણ્ય દેશપ્રેમ સ્નેહાધિન વનવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે ઉછેર્યા હતાં ? શ્રીકૃષ્ણએ માતા વીરકુંવરીએ દાદા રાવ દુદાજીએ પિતા રત્નસિંહજીએ શ્રીકૃષ્ણએ માતા વીરકુંવરીએ દાદા રાવ દુદાજીએ પિતા રત્નસિંહજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી 'પ્રશસ્તિ’ – નો વિરોધી શબ્દ જણાવો. સ્તુતિ પ્રશંસા નિંદા વખાણ સ્તુતિ પ્રશંસા નિંદા વખાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP