Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે ? 0(Zero) 2 1 3 0(Zero) 2 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કયા રાજાના સમયમાં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદીરને લૂટ્યું હતું ? કરણ વાઘેલા ભીમદેવ પહેલો મૂળરાજ પહેલો કર્ણદેવ સોલંકી કરણ વાઘેલા ભીમદેવ પહેલો મૂળરાજ પહેલો કર્ણદેવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District એવી કઈ સંખ્યા છે જેને બે વાર ગુણવાથી, જેનો વર્ગ કરવાથી, જેનો ઘન કરવાથી અને તે સંખ્યા વડે જ ભાગવા છતાં પરિણામ તે જ સંખ્યા આવે ? અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં -1 2 1 અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં -1 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કોઈ પૂર્ણધન સંખ્યાના એકમનો અંક 4 હોય, તો તેના ધનમૂળના એકમનો અંક ___ હોય. 2 4 8 6 2 4 8 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સના સહયોગથી ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' ની સ્થાપના કરેલી, તે હાલમાં કયા નામે ઓળખાય છે ? ગુજરાત વિદ્યાસભા ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત સાહિત્યસભા ગુજરાત વિદ્યાસભા ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત સાહિત્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતમાં સૌપ્રથમ ‘રેડિયો સ્ટેશન’ ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું ? અમદાવાદ રાજકોટ અમરેલી વડોદરા અમદાવાદ રાજકોટ અમરેલી વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP