Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
'ભારતીય બ્રહ્મોસમાજ'ની સ્થાપના કોણે કરી હતી ?

રાજા રામમોહનરાય
કેશવચંદ્ર સેન
પંડિત ગુરુદત્ત
દેવેન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ?

દયાનંદ સરસ્વતી
જ્યોતિબા ફુલે
લાલા હંસરાજ
સ્વામિ શ્રદ્ધાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP