Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District અંગ્રેજ સરકારે આપેલ 'નાઈટ'નો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો. વિનાયક સાવરકર મદનલાલ ઘીંગરા ગોપાલકૃષ્ણ ગોખલે બાલ ગંગાધર તિલક વિનાયક સાવરકર મદનલાલ ઘીંગરા ગોપાલકૃષ્ણ ગોખલે બાલ ગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતીની પ્રથમ નવલકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? નવલરામ નર્મદ નંદશંકર મહેતા નરસિંહ રાવ નવલરામ નર્મદ નંદશંકર મહેતા નરસિંહ રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રિના નામે ઓળખાતી ટેકરીઓ તામિલનાડુમાં કયા નામે ઓળખાય છે. ભાબર નીલગિરી સાતપુડા મલબાર ભાબર નીલગિરી સાતપુડા મલબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પોળોના જંગલો ગુજરાતના કયા તાલુકામાં આવેલ છે ? મેઘરજ ઈડર પોસીના વિજયનગર મેઘરજ ઈડર પોસીના વિજયનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District હવા-પ્રદૂષણને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે, આ અસરને શું કહે છે ? વાતાનૂકૂલન અસર એસિડ વર્ષા અસર ગ્રીન હાઉસ અસર અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં વાતાનૂકૂલન અસર એસિડ વર્ષા અસર ગ્રીન હાઉસ અસર અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'બળદગાડી' શબ્દમાં કયો સમાસ છે ? કર્મધારય તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP