Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતીની પ્રથમ નવલકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? નર્મદ નંદશંકર મહેતા નવલરામ નરસિંહ રાવ નર્મદ નંદશંકર મહેતા નવલરામ નરસિંહ રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ચાબખા' સ્વરૂપની રચનાઓ કરનાર સર્જકનું નામ જણાવો. ભોજા ભગત દયારામ ધીરો ભાલણ ભોજા ભગત દયારામ ધીરો ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે ? ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ દર્શક ઝવેરચંદ મેઘાણી ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ દર્શક ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે ? વજનિયા બ્યુરેટ ત્રાજવા સ્પ્રિંગ કાંટો વજનિયા બ્યુરેટ ત્રાજવા સ્પ્રિંગ કાંટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'હવનમાં હાડકું' કહેવતનો અર્થ આપો. એક સાથે બે કામ કરવા શુભ કાર્યમાં વિધ્ન નાખવું હવન કરવામાં હાડકા નાખવા શુભ કાર્ય કરવા એક સાથે બે કામ કરવા શુભ કાર્યમાં વિધ્ન નાખવું હવન કરવામાં હાડકા નાખવા શુભ કાર્ય કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District '“સહાનુભૂતી' શબ્દની સાચી જોડણી જણાવો. સહાનૂભૂતિ સહાનુભુતી સહાનુભૂતિ સહાનુભુતી સહાનૂભૂતિ સહાનુભુતી સહાનુભૂતિ સહાનુભુતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP